૨૨ એપ્રિલ, ૨૦૨૪ / ઘરેલું જીવનમાં શાંતિ જણાશે, સોમવારના દિવસે આ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં રાખવી સાવધાની, જુઓ આજનું રાશિભવિષ્ય

મેષઃ શારિરીક અને માનસિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ. માન સન્માનમાં […]