HomeTagsRAJASTHAN

Tag: RAJASTHAN

spot_imgspot_img

રાજસ્થાન પોલીસે આરોપી નરેશ મીણાની ધરપકડ કરી

રાજસ્થાનના ટોંકમાં દેવલી-ઉનિયારા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. એ દરમ્યાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ પહેલા SDMનો કોલર પકડ્યો હતો અને...

મહારાણા પ્રતાપના વંશજ મહેન્દ્ર સિંહ મેવાડનું નિધન

ભાજપના પૂર્વ સાંસદ અને મેવાડના મહારાણા પ્રતાપના રાજવી પરિવારના સભ્ય મહેન્દ્ર સિંહ મેવાડનું રવિવારે ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. મહાન યોદ્ધા મહારાણા...

રાજસ્થાનના અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજસ્થાનના અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ અને પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી...

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ચૂક

રાજસ્થાનના જયપુરમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ક્ષતિનો મામલો સામે આવ્યો છે. સુરક્ષા કોર્ડન તોડીને એક વિદ્યાર્થી રાજનાથ સિંહ ને મળવા પહોંચ્યો...

ભાજપ નેતાનો પ્રાઇવેટ વીડિયો થયો લીક, સસ્પેન્ડ થયા બાદ નેતાજી શું કહ્યું ?

રાજસ્થાનમાં ઉદયપુર લઘુમતી મોર્ચાના અધ્યક્ષ નત્થે ખાનને ભાજપે પદ પરથી હટાવી દીધાં છે. એક યુવતી સાથે નેતાનો વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી...

દેશમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, આ ત્રણ રાજ્યમાંથી 14 આતંકી ઝડપાયા

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાંથી કુલ 14 આતંકવાદીઓને ઝડપી લઈને દેશમાં મોટાપાયે આતંકી હુમલા કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે, પોલીસે...

ઉદયપુરમાં લોકોના ટોળાએ મોલ અને દુકાનોમાં તોડફોડ કરી, ઈન્ટરનેટ બંધ, શાળાઓ બંધ

ઉદયપુર શહેરમાં શુક્રવાર સવાર સુધી બધું જ નોર્મલ હતું. પણ બપોર થતાં થતાં શહેરનો માહોલ અચાનક બદલાઈ ગયો. બજારોમાં કેટલાય ટોળા અચાનક આવ્યા અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img