ચીનના ગાંસુ પ્રાંતમાં ૬.૨ની ભૂકંપનો આચંકો, જેમાં ૧૧૧ લોકોના મોત

ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૨ માપવામાં આવી છે. […]