વરસાદના શોર્ટ બ્રેક બાદ આજે ભારતીય હવામાન વિભાગની નાવકસ્ટ આગાહી મુજબ આજે સાંજના 7 વાગ્યા સુધીમાં આ જિલ્લાઓમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.
દાહોદ,પંચમહલ,મહીસાગર,ખેડા,આણંદ,અમદાવાદ,ગાંધીનગર,અરવલ્લી,સાબરકાંઠા,બનાસકાંઠા,પાટણ,મેહસાણા,સુરેન્દ્રનગર,બોટાદ,ભાવનગરમાં ભારે...