નશામાં ધૂત NRI કારચાલકે નવસારીમાં એકસાથે ૫ વાહનોને લીધા અડફેટે, નબીરો કાર મૂકીને રફુચક્કર

નવસારીના ખત્રીવાડમાં નશામાં ધૂત નબીરાએ બે કાર અને ત્રણ બાઈકને લીધા અડફેટે, અકસ્માત કરનાર નબીરાની કારમાંથી મળી આવી દારૂની બોટલ. […]