સુરતમાં ઝેરી મેલેરિયાની ઝપેટમાં એક જ પરિવારના બે બાળકોના મોત

સુરતમાં વરસાદી માવઠાંની સાથે સાથે રોગચાળાએ માથું ઊંચક્યું છે. તાવ-શરદી-ઊધરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક જ પરિવારના […]