HomeTagsINDIA NEWS

Tag: INDIA NEWS

spot_imgspot_img

નાગપુર હિંસાનોમુખ્ય આરોપી ફહીમ ખાનના ઘર પર ચાલ્યું બુલડોઝર

મહારાષ્ટ્રના નાગપુરમાં ગત સોમવારે ઔરંગઝેબની કબરને હટાવવાને લઈને ફાટી નીકળેલી હિંસામાં માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તેના ઘરનો ગેરકાયદેસર...

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 25 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ

છત્તીસગઢમાં નક્સલવાદીઓને ખતમ કરવા અને રાજ્યને નક્સલોથી મુક્ત કરાવવા માટે સરકાર અને સેના લગાતાર પ્રયત્નો કરી રહી છે. ક્યાંક નક્સલો સામે ગોળીબારથી રહ્યો છે,...

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 500 પોઈન્ટ અપ, નિફ્ટીએ પણ ભરી ઉડાન

શેરબજારમાં સળંગ બીજા સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી છે. સેન્સેક્સ આજે 550.76 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 766.6 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો...

હરિયાણામાં દુષ્યંત ચૌટાલાની પાર્ટીના નેતાની ગોળી મારીને હત્યા

હરિયાણાની જનનાયક જનતા પાર્ટી (JJP)ના નેતા રવિન્દર મિન્નાની શુક્રવારે મોડી સાંજે પાણીપતમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરે તેના પિતરાઈ ભાઈ અને અન્ય...

સુરતની સિવિલ હોસ્પીટલમાંથી નવજાત બાળક ચોરાયું

સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આ વખતે ફરી એક બાળક ચોરી થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. સ્ટેમસેલ બિલ્ડિંગમાં રાત્રે...

પીએમ મોદીના છેલ્લા 3 વર્ષના વિદેશ પ્રવાસો પર સરકારનો ખુલાસો, કુલ ખર્ચ રાજ્યસભામાં જાહેર

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા...

UAEમાં 25 ભારતીયોને મળી મોતની સજા, વિદેશ રાજ્ય મંત્રીએ સંસદમાં રજૂ કર્યા આંકડા

સરકારે ગુરુવારે સંસદમાં માહિતી આપી કે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં 25 ભારતીયોને મોતની સજા સંભળાવવામાં આવી છે, પણ હજી સુધી આ નિર્ણય પર અમલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img