RBI ઓફિસ સહિત મુંબઈમાં ૧૧ સ્થળે બ્લાસ્ટની ધમકી, વડોદરામાંથી ૩ યુવકોની ધરપકડ

મંગળવારે RBI ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. જેમાં મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને ICICI […]