Saturday, Dec 27, 2025

Tag: GUJARAT

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું, ફિલ્મ જગતમાં હડકંપ

બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિરુદ્ધ કોલકાતાની એક ઈવેન્ટ કંપની દ્વારા ફરિયાદ દાખલ…

કેનેડાની ધરતી પર કિર્તીદાન ગઢવીની જોરદાર જમાવટ, ડાયરામાં ડોલરનો વરસાદ

લોકગાયક કીર્તિદાન ગઢવીનો કેનેડાના હેમીલ્ટન શહેરમાં શાનદાર ડાયરો યોજાયો. દ્વારિકાના નાથ મારો…

૧૯૭૦ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચ્યું

નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક…

ગણેશ ચતુર્થીના દિવસે રાશિ પ્રમાણે કરો આ ખાસ ઉપાય, મળશે ચમત્કારી લાભ, વિધ્ન દૂર થશે

ગણેશ ચતુર્થીનું પર્વ આંગણે ટકોરો મારી રહ્યું છે. ત્યારે આ દિવસોમાં અમુક…

ઉકાઈ ડેમનું રૌદ્ર સ્વરૂપ જોઈને થથરી જશો, તાપી અને સુરતના લોકોને સાવચેત કરાયા

હાલ ડેમની સપાટી ૩૪૧ ફૂટ પર પહોંચી છે. જેને પગલે તેમના સત્તાધીશો…

મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી તોફાની બની, સરદાર ડેમના ૫ દરવાજાથી પાણી છોડાયું

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો. ડેમની સપાટી ૧૩૫.૪૨ મીટરે પહોંચી. સિઝનમાં પહેલીવાર…

Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી…

ઓ માય ગોડ ! ફ્લાઈટમાં આવતો ચોર : કરોડોની કિંમતની ગાડીઓની કોમ્પ્યુટરથી ચોરી, હાઈટેક ગેંગનો પર્દાફાશ

ગુજરાતની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ૫૦૦ કરતા વધારે લક્ઝરી ગાડીઓની ચોરી કરનારી ગેંગનો પર્દાફાશ…