પાલનપુર બ્રિજદુર્ઘટનામાં જીપીસી ઇન્ફ્રા કંપનીના ૭ ડિરેકટર સહિત ૧૧ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

પાલનપુરમાં બ્રિજનો ભાગ તૂટી પડવાની ઘટનામાં બે યુવકોના મોત બાદ ૨૫ કલાક પછી ઇડર નેશનલ હાઇવે પેટા વિભાગના નાયબ કાર્યપાલક […]