અજીત અગરકર બન્યો ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર, બીસીસીઆઈએ કરી જાહેરાત

પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત અગરકરની અખિલ ભારતીય સિનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. બીસીસીઆઈએ આ જાહેરાત કરી છે. […]