સિનેમા હોલમાં ચાલી રહ્યું હતું ગદર-૨નું સ્ક્રીનિંગ, ત્યારે બદમાશોએ ફેંક્યો..

બિહારની રાજધાની પટનામાં એક થિએટરમાં સની દેઓલની ફિલ્મ ગદર-૨નું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. આ વચ્ચે શંકાસ્પદ બદમાશોએ થિએટરને નિશાન બનાવ્યું […]

બિહારમાં હાલમાં જે બ્રિજ તૂટ્યો તેના કોન્ટ્રાક્ટર જ બનાવી રહ્યા છે ગુજરાતના બે મહત્વના બ્રિજ

The contractor of the broken bridge બિહારના ભાગલપુરમાં તૂટેલો આ બ્રિજ એક નહીં પરંતુ બે વાર તૂટી પડયો છે. ચોંકાવનારી […]

Video Viral : નદીમાં તરતા દેખાયા ચલણી નોટોના ઢગલાબંધ બંડલ ! પૈસા લેવા નદીમાં કુદવા લાગ્યા લોકો

Video Viral નદીમાં ચલણી નોટોના બંડલો તરતા હોવાની વાતે જોર પકડયું છે. એટલું જ નહીં આ પ્રકારનો વીડિયો પણ હાલ […]

વરમાળા મોટી બહેનને પહેરાવી પણ ફેરા નાની બહેન સાથે લીધા, સાળી બની ગઈ ઘરવાળી

Varmala   બિહારના છપરા જિલ્લામાં અનોખા લગ્ન જોવા મળ્યા હતા. બેન્ડબાજા સાથે આવેલા વરરાજાએ મોટી બહેનને માળા પહેરાવી અને નાની બહેન […]

ભારતનું એવું રેલ્વે સ્ટેશન જ્યાં પ્લેટફોર્મ બદલવું હોય તો કરવી પડે ઓટો, જાણો કારણ

A railway station ભારતનું આ રેલવે સ્ટેશન ખૂબ જ અનોખું છે. કારણ કે અહીં બે પ્લેટફોર્મ વચ્ચે બે કિલોમીટરનું અંતર […]

ખનન માફિયાઓએ મહિલા અધિકારીને દોડાવી, ઢસેડી, પથ્થર માર્યા, બિહારના વીડિયોએ કાયદા-વ્યવસ્થાની ઈજ્જત ઉછાળી

Mining mafia chases, thrashes પટનામાં પોલીસ અને ખાણ ખનીજ ખાતા દ્વારા સહિયારી ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જેમાં ખનીજમાફિયાઓએ મહિલા અધિકારી […]

MGNREGA Wage : મનરેગાના મજૂરો માટે સારા સમાચાર, સરકારે વિવિધ રાજ્યોમાં વેતન દરમાં કર્યો વધારો

MGNREGA Wage MGNREGA Wage : કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વેતન દરોમાં ફેરફાર […]

BIG BREAKING / પપ્પુ યાદવના કાફલાનો મોડી રાત્રે ભયંકર અકસ્માત: કારના ઉડયા ફુરચેફુરચા, અનેક નેતા ઘાયલ

Pappu Yadav’s convoy late night fatal accident જન અધિકાર પાર્ટી (JAP)ના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના વાહનો ક્સર જિલ્લામાં ચક્કી જતા […]

VIDEO : કૂતરા-બલાડાંની જેમ બાઝી પડ્યાં કોંગ્રેસ કાર્યકરો, ગુરુદ્વારા સાહિબમાં એન્ટ્રીને લઈને ઝગડ્યાં

VIDEO : Congress workers, furious like dogs કોંગ્રેસની ભારત જોડો યાત્રા પટના પહોંચી હતી આ દરમિયાન ગુરુદ્વારામાં જવા બાબતે વિવાદ […]