હજી ચોમાસું ગયુ નથી, ગુજરાતના આ સુંદર ધોધને નિહાળવાની છેલ્લી તક ગુમાવતા નહિ

વરસાદી મોસમમાં પ્રવાસીઓ માટે સૌથી મનમોહક સ્થળ એટલે વોટર ફોલ. ડુંગર અને પહાડોને ચીરીને આવતી નદીઓના ધોધ પ્રકૃતિપ્રેમીઓને ખુબ આકર્ષતા […]