મેષ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.
વૃષભ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.
મિથુન
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળતા થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદરરીતે કરી શકાય. યશ-પ્રતિષ્ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.
કર્ક
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી ધંધામાં પ્રગતિ.
સિંહ
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજશોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂ.
કન્યા
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.
તુલા
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.
વૃશ્ચિક
મોજશોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.
ધન
દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસેથેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે.
મકર
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો. ભાઇ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.
કુંભ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.
મીન
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃધ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીઆતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

કિન્નર મહાસભાના મહામંડલેશ્વર હિમાંગી સાખી અખિલ ભારતીય હિન્દુ મહાસભા વતી વારાણસીથી ઉમેદવાર હશે. ૧૦મી એપ્રિલે વારાણસી પહોંચ્યા બાદ તે પહેલા ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરશે. આ પછી તે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી વતી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાય પણ વારાણસીથી
ભારતીય સમય અનુસાર, વર્ષનું
સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે એરપોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કલમ ૧૮૨/૫૦૫(૧)બી હેઠળ બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. અગાઉ ડિસેમ્બર ૨૦૨૩ માં ફોન કોલ દ્વારા IGI એરપોર્ટ અને પહાડગંજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ફોન કોલ
AAP સાંસદ સંદીપ પાઠકે કહ્યું, “જેમ કે તમે બધાએ જોયું કે
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ૧.૪૯ મિનિટ લાંબો વીડિયો શેર કર્યો અને કહ્યું, ‘જો મોદી ૨૦૨૪માં ફરી વડાપ્રધાન બનશે તો દેશમાં ફરી ક્યારેય ચૂંટણી નહીં થાય, દેશનું બંધારણ બદલાઈ જશે. મોદી
કેડિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી (વારાણસી)ના સંત 