એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે લોન્ડરિંગ કેસમાં આરોપીઓની ધરપકડ કરવાનો અધિકાર છે કે નહીં એ બાબતે સુપ્રીમ કોર્ટએ આજે ગુરુવારે મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો સ્પેશિયલ કોર્ટે મની લોન્ડરિંગની ફરિયાદનું સંજ્ઞાન લીધું હોય, તો ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ ૧૯ હેઠળ સત્તાનો ઉપયોગ કરીને આરોપીની ધરપકડ કરી શકે નહીં. ધરપકડ માટે EDને સ્પેશિયલ કોર્ટમાં અરજી કરવી પડશે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે જે આરોપીની EDએ તપાસ દરમિયાન ધરપકડ નથી કરી, તેમના પર જામીન મેળવવા માટે PMLAમાં આપવામાં આવેલી કડક શરતો લાગુ નહીં થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યારે કોર્ટ ચાર્જશીટની નોંધ લીધા પછી આવા આરોપીને સમન્સ જાહેર કરશે અને તે હાજર થશે ત્યારે તેને જામીન મળી જશે. કલમ ૪૫માં આપવામાં આવેલી જામીનની બેવડી શરત તેને લાગુ પડશે નહીં. જો ED કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા પછી આવા આરોપીની ધરપકડ કરવા માંગે છે, તો કોર્ટની પરવાનગી લેવી પડશે.
જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુઇયાની પીઠે PMLA કાયદાને લઇને ચુકાદો આપ્યો છે. પીઠે કહ્યું, “જો આર્ટિકલ ૪૪ હેઠળ ફરિયાદના આધાર પર PMLAની કલમ ૪ હેઠળના ગુનાનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે, તો ED અને તેના અધિકારીઓ કલમ ૧૯ હેઠળની સત્તાનો ઉપયોગ કરીને આરોપી તરીકે નામ આપવામાં આવેલ વ્યક્તિની ધરપકડ નહીં કરી શકે.
આ પણ વાંચો :-

પાકિસ્તાનના સિંધથી આવેલી યશોદાએ કહ્યું કે તે હવે એક ભારતીય તરીકે સન્માનજનક જીવન જીવી શકે છે. સરકારનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે
બુધવારે મોડી રાતે દેશમાં બે જુદા-જુદા સ્થળે ગંભીર અકસ્માત થયા છે જેમાં કુલ ૧૨ લોકોના મોત થયા છે, જયારે ૧૫ થી લોકો વધુ ઘાયલ થયા છે. એક અકસ્માત મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયો હતો, જેમાં એક કાર રોડ પર પાર્ક કરેલા ડમ્પરમાં ઘૂસી ગઈ, જેમાં ૮ લોકોના મોત થયા અને ચેન્નઈ-
મેષઃ
કમલા બેનીવાલનો જન્મ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરીર ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ માત્ર ઝુનઝુનુમાં જ થયું હતું. તેમને અર્થશાસ્ત્ર,
આ સબમરીનને પ્રુફ ઓફ કોન્સેપ્ટ તરીકે વિકસિત કરવામાં આવી છે, જેથી વિશ્વને ખ્યાલ આવે કે ભારત પણ આ પ્રકારની સબમરીન જાતે તૈયાર કરી શકે છે. જેનો ફાયદો માત્ર સમુદ્રી તપાસમાં જ નહીં પણ ચૂપચાપ દરિયાની અંદર યુદ્ધ લડવા માટેની ક્ષમતામાં વધારો કરે છે. જે
સૌર તોફાન એટલે સૂર્યની સપાટી પર થતા વિસ્ફોટો કલાકના કેટલાક લાખ કિલોમીટરની ઝડપે વાતાવરણમાં ફેલાય છે. આવા સૌર વાવાઝોડા અવકાશમાંથી કણોને શોષીને આગળ વધે છે. આવી સ્થિતિમાં, જ્યારે તેઓ પૃથ્વી સાથે અથડાય છે, ત્યારે તેઓ સેટેલાઇટ નેટવર્ક, ટીવી, 
જોબ ગુમાવ્યા પછી તમારી પાસે ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ હોય છે. તેમાં કેટલાક વિકલ્પોનો વિચાર કરી શકો છો. જેમ કે નોનઈમિગ્રન્ટ સ્ટેટસમાં ચેન્જ કરવા માટે તમે અરજી કરી શકો. સ્ટેટસના એડજસ્ટમેન્ટ માટે અરજી કરી શકો. ત્રીજું, અત્યંત વિકટ પરિસ્થિતિ એટલે કે કમ્પેલિંગ સર્કમસ્ટેન્સિસ માટે અરજી ફાઈલ કરી શકો. અને છેલ્લે, તમે એમ્પ્લોયરને ચેન્જ કરવા માટે
અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને
ગયા વર્ષે યોજવામાં આવેલ 