One more leader’s post goes viral on
- સોશિયલ મીડિયામાં વધુ એક નેતાની પોસ્ટ વાયરલ, AAPના જૂનાગઢના ઉમેદવાર ચેતન ગજેરાની પોસ્ટ વાયરલ થતા રાજકારણમાં આવ્યો ભૂંકપ.
જો કે તેઓએ ભૂતકાળમા આપ અને કેજરીવાલ (Kejriwal) સામે કટાક્ષ કર્યા તેની પોસ્ટ વાયરલ થઈ છે. ભૂતકાળમાં તેમણે આપની વિરોધ કરતી એક પોસ્ટ વાયરલ (The post went viral) કરી હતી. જે હાલમાં બહોળી ચર્ચામાં છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા આપ ના નેતા ગોપાલ ઈટાલિયાનો (Gopal Italia) પણ વીડિયો બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો. નોંધનીય છે કે ગુજરાતની ચૂંટણી એ એક પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે.
- સોશિયલ મીડિયા માં વધુ એક નેતાની વાયરલ થઈ વિરોધની પોસ્ટ
- જૂનાગઢ ઉમેદવાર ચેતન ગજેરાની જૂની પોસ્ટ વાયરલ
- કેજરીવાલ અને પાર્ટી સામે કરેલા કટાક્ષ ની પોસ્ટ વાયરલ
- નરેન્દ્ર મોદી ના જાપ જપતા ચેતન ગજેરા છે ઉમેદવાર
- જૂનાગઢ આપ ના ઉમેદવાર તરીકે જાહેર થયું છે નામ
આ પણ વાંચો :-