HomeGujaratડાકોર મંદિરમાં હવે થશે VIP દર્શન, આટલા રૂપિયા ચૂકવી સીધા ઠાકોરજીના સન્મુખ...

ડાકોર મંદિરમાં હવે થશે VIP દર્શન, આટલા રૂપિયા ચૂકવી સીધા ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી દર્શન કરી શકાશે

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img
  • ડાકોર મંદિરે હવે વ્યક્તિદીઠ ૫૦૦ રૂપિયામાં VIP દર્શન કરી શકાશે. મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈને દર્શન કરવા હોય તો ૨૫૦ રૂપિયા ચાર્જ. ગુરુવારથી જ VIP નિર્ણયનો કરાયો અમલ. પ્રથમ દિવસે ૭ દર્શનાર્થીઓએ ૫૦૦ અને ૩ વ્યક્તિએ ૨૫૦ રૂપિયા ચૂકવી VIP દર્શન કર્યા.

મધ્ય ગુજરાતમાં આવેલ અતિપ્રસિદ્ધ ડાકોર મંદિરમાં હવે ભક્તો વીઆઈપી દર્શન કરી કરશે. હવે વ્યક્તિદીઠ ૫૦૦ રૂપિયામાં ડાકોર મંદિરમાં VIP દર્શન કરી શકાશે. ગુરુવારથી જ VIP દર્શનના નિર્ણયનો અમલ કરાયો છે. જેમાં મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ ૫૦૦ રૂપિયા ચાર્જ વસુલાશે. આ ઉપરાંત અન્ય પ્રકારના દર્શનના પણ ચાર્જ વસૂલવામાં આવશે.

ટેમ્પલ કમિટીએ સર્વાનુંમતે કેટલાક નિર્ણયો લીધા છે. જેમાં હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શનની સુવિધા આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જાહેરના પ્રથમ દિવસે ગુરુવારે જ ૭ દર્શનાર્થીઓ ૫૦૦ રૂપિયા અને ૩ વ્યક્તિ ૨૫૦ રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories