HomeNationalમાર્કેટમાં આવી નવી Hajmola Chai ! આવી ચા તો તમે ક્યારેય નહી...

માર્કેટમાં આવી નવી Hajmola Chai ! આવી ચા તો તમે ક્યારેય નહી પીધી હોય

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img
  •  વારાણસીના એક ચા વેચનારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે હાજમોલા ચા વેચતો જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર ચામાં હાજમોલા મિક્સ કરવાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. જ્યારે હાજમોલા પસંદ કરનારાઓને આ ખૂબ જ રસપ્રદ લાગી રહ્યુ છે.

ઐતિહાસિક ભારતીય શહેર વારાણસી એક અનોખું પીણું લઈને આવ્યું છે જેણે તાજેતરમાં ઈન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. આ અનોખા પીણામાં ૨ મનપસંદ વસ્તુઓ સામેલ છે – ક્લાસિક ભારતીય ચા અને હાજમોલા. આ બે ફ્લેવર્સના કોમ્બીનેશનને જોઈને ઈન્ટરનેટ યુઝર્સને ચકિત કર્યા છે. આ ચાનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે ચા એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન અંગ છે અને તે પીવું એ મોટાભાગના ઘરોમાં રુટીન છે.

શું તમે ક્યારેય હજમોલા ચા પીધી છે?

હાલમાં જ વારાણસીના એક ચા વેચનારનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે હજમોલા ચા વેચતો જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર ચામાં હજમોલા મિક્સ કરવાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે, જ્યારે હજમોલા પસંદ કરનારાઓ માટે આ ખૂબ જ રસપ્રદ છે. ભારતીયો પણ નજીકના “ચાય કી ટપરી” પર ચાનો આનંદ માણવાનું પસંદ કરે છે. ભારતમાં ચાની ઘણી જાતો ઉપલબ્ધ છે. પરંતુ દૂધની ચા અને લેમન ટી સૌથી સામાન્ય છે. આ વીડિયોમાં એક ચા વેચનારને હજમોલા સાથે લેમન ટી બનાવતા જોઈ શકાય છે.

હજમોલા ભેળવીને બનાવેલી ચા :

હજમોલા મૂળભૂત રીતે ખાટી કેન્ડી છે જે પાચનમાં મદદ કરવા માટે જાણીતી છે. ચાવાળો ગ્લાસમાં ખાંડ અને પછી આદુ અને ફુદીનાના પાન નાખીને પોતાની ખાસ ચા બનાવવાનું શરૂ કરે છે. પછી તે પહેલાથી તૈયાર ચાના પાણીનુ મિશ્રણ લે છે અને તેમા લીંબુના થોડા ટીપા રેડે છે. આ પછી તે ચામાં પાઉડર હજમોલા મિક્સ કરે છે.. આ તીખી અને મીઠી ચા સ્થાનિક લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories