HomeGujaratડાંગમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ડ્રોન કેમેરા નજરે જુઓ ગીરાધોધનો અદભૂત નજારો

ડાંગમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ડ્રોન કેમેરા નજરે જુઓ ગીરાધોધનો અદભૂત નજારો

Date:

Related stories

CBSE સ્કૂલોમાં મોટો ફેરફાર! હવે ફીથી લઈને કેન્ટીન સુધી ડિજિટલ પેમેન્ટનો આદેશ, જાણો નવા નિયમો

દેશભરમાં ડિજિટલ ક્રાંતિના પવન વચ્ચે હવે શાળાઓ પણ સંપૂર્ણપણે...

Video Noida Supernova Suicide: 43મા માળેથી કૂદી યુવકે કરી આત્મહત્યા; મૃત્યુ પહેલા કર્યો હતો વિડિયો રેકોર્ડ!

જીવનની આર્થિક મુશ્કેલીઓ ક્યારેક માણસને એવા અંધકાર તરફ ધકેલી...

કચ્છના ઐતિહાસિક ધોળાવીરાને મળ્યો કેટેગરી-Aનો દરજ્જો, ASIની કેટેગરી-A સ્મારકોમાં સમાવેશ કરાયો

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા ગેજેટ નોટિફિકેશન બાદ...
spot_img
  • રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. બુધવાર મોડી રાતથી ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.

નદીઓમાં નવા નીરની આવક થતા ડાંગ જિલ્લામાં ઠેર-ઠેર ધોધ અને ઝરણાઓ ફરી વહેતા થયા છે. અંબિકા નદી પરનો ગીરાધોધ પણ નદીમાં પાણીની ભારે આવકના પગલે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જેનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. જેમાં ગીરાધોધની સુંદરતા મનમોહક જોવા મળી રહી છે.

તો બીજી તરફ અંબિકા નદી ઉપર ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યો હતો. એવામાં સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા વહીવટી તંત્રની અપીલ કરવામાં આવી છે. પૂર્ણા નદીમાં કેચમેન્ટ વિસ્તારમાં પાણીની આવક જોતા નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં વધવાની શકયતા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories