HomeOffbeatદર કલાકે એલોન મસ્‍કની સંપત્તિમાં થઈ રહ્યો છે આટલા કરોડનો વધારો !...

દર કલાકે એલોન મસ્‍કની સંપત્તિમાં થઈ રહ્યો છે આટલા કરોડનો વધારો ! આંકડો જાણીને ચોંકી જશો

Date:

Related stories

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરે રાજીનામું આપી દીધું

તાજેતરમાં 2026 એશિયન ગેમ્સમાં ભારતને વિમેન્સ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ...

Video : એક શરીર, 2 માથા અને 4 આંખો! ગુજરાતમાં મળ્યો અત્યંત દુર્લભ ‘બે મોઢાવાળો’ સાપ

દાહોદમાં કુદરતનો અનોખો ચમત્કાર જોવા મળ્યો છે. અહીં બે...

બ્લેક સીમાં કોમર્શિયલ જહાજ પર હુમલો, 3 ભારતીય ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ, 2 વિદેશી નાગરિકોના મોત

સમુદ્રમાં ફરી એકવાર કોમર્શિયલ જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે....

LPG સિલિન્ડર બચાવવો છે તો આજે જ બદલો રસોઈની આ આદતો!

મોંઘવારીના આ સમયમાં ઘરનું બજેટ જાળવવું એ દરેક પરિવાર...
spot_img

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં છેલ્‍લા નવ મહિનામાં સરેરાશ આશરે દરરોજ 10900 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. ગયા સોમવારે પણ મસ્કની સંપત્તિમાં 62.6 અબજ ડોલરનો વઘધારો થયો હતો. મતલબ કે તેની સંપત્તિમાં એક જ દિવસમાં 6.8 ટકાનો વધારો થયો ગણાય. આ વધારા સાથે મસ્કની સંપત્તિ 977 અબજ ડોલર થઈ છે. બ્‍લૂમબર્ગ બિલિયોનેર્સના મતે ગઈ 12 ઓગષ્ટ પછી મસ્કની સંપત્તિમાં એક દિવસમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. તેની આ વર્ષની અત્યાર સુધીની કુલ કમાણી ધ્યાનમાં લઈએ તો દર કલાકે તેની સંપત્તિમાં 454 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

મસ્કની કમાણીમાં દર કલાકે થયેલા વધારાની ભારત સાથે સરખામણીએ કરીએ તો દેશમાં મસ્કની એક કલાકની કમાણીમાંથી 405 કિલોમીટરના રસ્તા બનાવી શકાય કે કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયો જેવી 31 ઈમારતો બાંધી શકાય કે 10 કરોડના ખર્ચે એક નાની કે મધ્યમ હોસ્પિટલ બને તો એવી 45 હોસ્પિટલો બનાવી શકાય.

Subscribe

Latest stories