Thursday, Jul 2, 2026

National

Latest National News

સ્ટેન્ડ-અપ કુણાલ કામરાએ પોતાની સામે નોંધાયેલ FIR રદ કરવાની માંગ કરી

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને પોલીસે પાઠવેલા સમન્સ બાદ મુશ્કેલીમાં વધારો થયો છે.…

આજથી દિલ્હીમાં લાગુ થશે આયુષ્માન યોજના

દિલ્હીમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે. આજથી ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ…

પીએમ મોદીએ છઠ્ઠા BIMSTEC સમિટ માટે 21-મુદ્દાની કાર્ય યોજના રજૂ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​થાઇલેન્ડના બેંગકોકમાં છઠ્ઠા બિમસ્ટેક સમિટમાં બિમસ્ટેક રાષ્ટ્રો…

સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિનો કરવો પડશે ખુલાસો, જાણો

સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ આપવામાં આવ્યો છે.…

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી, જાણો

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અંધેરી વિસ્તારમાંથી લોરેન્સ ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે.…

મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, 25 હજાર શિક્ષકોની ભરતી રદ કરવાનો નિર્ણય યથાવત્

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે.…

12 કલાક ચર્ચા પછી વકફ સુધારા બિલ લોકસભામાં પસાર, સમર્થનમાં પડ્યા 288 મત

વકફ સુધારા બિલ લોકસભામાં બહુમતીથી પસાર થઈ ગયું છે. બિલના પક્ષમાં 288…

દરિયાઈ દાણચોરી સામે INS તરકશની મોટી સફળતા, હિન્દ મહાસાગરમાં 2,500 કિલો ડ્રગ્સ જપ્ત

ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઈન ફ્રિગેટ INS તરકશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં મોટી સફળતા મેળવી…

ભૂપેશ બઘેલની મુશ્કેલીઓમાં વધી, 6000 કરોડના કૌભાંડમાં CBIએ આરોપી બનાવ્યા

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. સેન્ટ્રલ…

પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં લઇ જવાશે, જાણો

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી…