HomeGujaratKutch- Sauratsra

Kutch- Sauratsra

ભારે વરસાદે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો, તીવ્ર વરસાદથી 21 લોકોના મોત

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં 48 કલાકથી લગાતાર મેઘરાજા...

જૂનાગઢમાં ગેસ લાઇનમાં ભયંકર આગ, મા-દીકરી સહિત ત્રણના મોત

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે. અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં ભયંકર આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત...

રાજકોટના ધોરાજી પાસે INNOVA કાર પલટાતા 4નાં દુકાળ મોત, 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

રાજકોટ જિલ્લાના ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તે ઈનોવા કાર કોઇ કારણસર પલટી જતાં અકસ્માત સર્જાયો. ઘટનામાં કારમાં સવાર 6માંથી 4નાં મોત નીપજ્યાં છે, જ્યારે...

ખેડબ્રહ્મા નજીક હિંગટીયા ખાતે ભીષણ અકસ્માત, ત્રણ લોકોના મોત, બચાવ કામગીરી શરૂ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા પાસે શનિવારે બપોરે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. અંબાજી-વડોદરા રૂટની એસટી બસ, એક જીપ અને બાઈક વચ્ચે થયેલા આ...

રાજકોટમાં ચાર પાકિસ્તાની નાગરિકોની ધરપકડ, બે દાયકાથી ગેરકાયદેસર વસવાટ

રાજકોટ જિલ્લામાંથી ચાર પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. વર્ષો પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા હોવાનું સામે આવ્યું છે. લગભગ બે દાયકા...

ભાવનગરમાં માર્ગ દુર્ઘટના, હાઈવે પર 3 ના કરૂણાંતિકાભર્યા મોત

ભાવનગરના વલ્લભીપુર-અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. કાનપર ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં કુલ 3 લોકોના મોત થયા. બાબરાના ઉદ્યોગપતિનો પરિવાર કારમાં જઇ...

ખેડામાં મોટી દુર્ઘટના: મેશ્વો નદીમાં નાહવા ગયેલા 6 બાળકો ડૂબ્યાં

ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદની મેશ્વો નદીમાં અમદાવાદના મામા-ફોઈના 5 સંતાનો સહિત 6 ડૂબ્યાં. અહીં બુધવાર સાંજે એક જ પરિવારના 6 બાળકોમાં નદીમાં ડૂબી ગયા...

Must read

spot_img