HomeAstrology

Astrology

૧૩,ઓક્ટોબર/ ધન, પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ, પણ લાઈફ પાર્ટનર સાથે વિવાદ, કઈ રાશિના જાતકોનો શુક્રવાર કેવો રહેશે ? જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નાના-ભાઇ, નોકરી, ધંધામાં...

12,ઓક્ટોબર/ નિરાશાનો અનુભવ, પણ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ, કઈ રાશિના જાતકોનો બુધવાર કેવો જશે? જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના-ભાઇ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય.પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે....

૧૧ ઓક્ટોબર / નિરાશાનો અનુભવ, પણ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ, કઈ રાશિના જાતકોનો બુધવાર કેવો જશે? જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય. વૃષભઃ દિવસની...

૧૦ ઓક્ટોબર / આકસ્મિક ફાયદાની પ્રબળ શક્યતા, વેપાર-વાણિજ્યમાં ફાયદો, આ રાશિના જાતકોનો મંગળવાર આનંદ પ્રમોદમાં જશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય. વૃષભઃ સ્વભાવમાં લાગણી શીલતા વધે. આવક વધે,...

૮ ઓક્ટોબર ૨૦૨૩ / પરિવારમાં તણાવ, પ્રેમસંબંધોમાં તકલીફ. આજે આ રાશિના જાતકોએ ચેતીને રહેવું જાણો શું કહે છે આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ.) આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા...

પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે ગુજરાતના સ્થળે કર્યું કર્યું હતું પિતૃ તર્પણ…

આમ તો તીર્થ સ્થાનોમાં સ્નાન અને દર્શનનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ શ્રાદ્ધ (shraddha paksha ૨૦૨૩)માં દિવસોમાં ભગવાન વિષ્ણુના પૂજા સ્થાનકોનું મહત્વ...

૩૦ સપ્ટેમ્બર / માનસિક ચિંતા, વૈચારિક મતભેદ, આ રાશિના જાતકોનો શનિવાર રહેશે તકલીફથી ભરપૂર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)   આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે. વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વધારો...

Must read

spot_img