મેષ
માનસિક સવસ્થતા જળવાશે, પરંતુ આવકની પરિસ્થિતિ કાલ જેવી જ રહેશે. એમાં કોઇ સુધારો જણાતો નથી. તબિયત પણ નાદુરસ્ત રહેતી જણાશે. શરદી, ખાંસી થાકની સમ્સયા...
મેષ
દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા....