HomeInternationalજાપાનમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.6ની તીવ્રતા: સુનામીની ચેતવણી

જાપાનમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.6ની તીવ્રતા: સુનામીની ચેતવણી

Date:

Related stories

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોમાં મચી અફરાતફરી

પંજાબમાં શુક્રવારે (6 નવેમ્બર) કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની...

ધનતેરસ 2026: પૂજા ક્યારે અને કેવી રીતે કરવી? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું ધાર્મિક મહત્ત્વ

દિવાળીના પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. હિન્દુ ધર્મમાં ધનતેરસનું...
spot_img

જાપાનમાં ઓમોરી પ્રાંત નજીક 7.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. દેશની હવામાન વિજ્ઞાન એજન્સીએ આઓમોરી, ઇવાતે અને હોકાઇડો પ્રાંતો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે.

આઓમોરીમાં સુનામીના નાના મોજાં આવવાના શરૂ થઈ ગયા છે. હાલમાં તેમની ઊંચાઈ 40 સેમી સુધીની છે. અહીં 3 મીટર સુધી ઊંચા મોજાં ઉછળી શકે છે.

ભૂકંપનું કેન્દ્ર જાપાનના દરિયાકિનારેથી 70 કિમી દૂર સમુદ્રમાં 50 કિમીની ઊંડાઈએ હતું. હાલમાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની માહિતી નથી.

જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત દેશોમાંનો એક છે. તે ચાર મોટી ટેક્ટોનિક પ્લેટો પર આવેલું છે અને પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’નો ભાગ છે. દર વર્ષે અહીં લગભગ 1500 ભૂકંપ આવે છે, જેમાંથી મોટાભાગના હળવા હોય છે.

Subscribe

Latest stories