
મેષઃ
માનસિક શાંતિ જળવાય. આવકનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા. નવી નોકરી અથવા બયતી, બદલી શકય બને. નવા ધંધાની શરબઆત કરી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ મળે. માતૃશુખ-પિતૃસુખ જળવાય. માન સન્માન વધે.
વૃષભઃ
કોઇ મહત્વપૂર્ણ સમાચાર મળવાની શકયતા છે. ભાવનાત્મક રબપ થી આપ ખુબ અશકત રહેશો. અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. પતિ-પત્નિ વચ્ચે પ્રેમ જળવાય. વ્યવસાયિક ગતિવિધિ ઓમાં પ્રગતિથતી જણાય.
મિથુનઃ
આજે ખાસ આવક આવવાની સંભાવના જણાતી નથી. જીવનસાથી સાથે સારો સમય પસાર થાય. કોઇ કોઇ સમયે શરીરમાં થોડી નબળાઇનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્ગવ રહેવા પામે.
કર્કઃ
દિવસભર વ્યસ્તતા બની રહેશે. ઉત્સાહાના કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો સાથે રૂરવા જવાના યોગ બને. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. આરોગ્ય જળવાય. મિત્રોની મુલાકાત શકય બને.
સિંહઃ
માનસિક તણાવ ને કારણે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થતા વર્તાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથી ને સમય આપી શકાશે નહીં. યશ- પ્રતિષ્ઠા વધે. શરદી-ખાંસી કફનો ઉપદ્ગવ રહે.
કન્યાઃ
જીવનસાથી સાથે તણાવભયું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો વચ્ચે વાદ વિવાદ ટાળવો. સંતાનની પ્રગતિ થી આનંદ થાય. એમના પ્રસ્નો ઉકેલાતા જણાય. ગરમીને કારણે માથાનો દુઃખાવો સંભવે.
તુલાઃ
ભાવનાત્મક રૂપથી આપ-ખૂબ જ લાગણીશીલ રહેશો. આપના કાર્યોને રૂરા કરવા માટે દીલથી મહેનત કરો. ઇશ્વર તમારો સાથ આપશે. આર્થિક ગતિવિધિ ઓ સામાન્ય રહેશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ આરોગ્ય જળવાશે.
વૃશ્ચિકઃ
આજે દિવસ દરમ્યાન ધન રોકાણો તથા પરિવારના કાર્યોમાં સમય પસાર થાય. વારસાગત સંપતિ સંબંધિત મામલા ઉકેલાઇ શકે છે. તમામ ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સ્વભાવમાં અકારણ ઉગ્રતા ટાળવી.
ધનઃ
માન સન્માનમાં વૃધ્ધિ થતી જણાય. ધર્મ-કર્મ પ્રત્યે વિશેષ આસ્થ અને વિશ્વાસ જાગૃતિ થાય. આવક નું પ્રમાણ જળવાય. સંતાન સંબંધી સમસ્યો ઉકેલાતી જણાય. જીવનસાથી સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરશે.
મકરઃ
માનસિક સ્થિરૂતા રહે. દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. સીમેન્ટ, સેનેટરી, ચા, ખેતી તેમજ ઇલેકટ્રોનિકસના ધંધામાં વિશેષ લાભ. જીવનસાથી સાથે વિવાદ ટાળશો તો આનંદ. માથાના દુઃખાવાની સમસ્યા રહે.
કુંભઃ
સંબંધમાં તણાઇને ખોટા લેશો નહીં. ધંધાકીય ક્ષેત્રે જોખમ ટાળવું. અગત્યના આથિક ધંધાકીય કાર્યો મુલતવી રાખવા. નાણાં ગુમાવવાના યોગ બને છે. સ્વાસ્થય બેદરકારી રાખવાથી સમસ્યા વધતી જણાય.
મીનઃ
પરિવારમાં કોઇ પણ મુદ્દાને તણાવ ટાળવો. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. મિત્રોના સહકારને લઇને કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. ધંધામાં લાભ. યશ પ્રતિષ્ઠા વધે.