Friday, Oct 24, 2025

૧૯, નવેમ્બર ૨૦૨૩/ શત્રુપક્ષથી રાખવી સાવધાન, ખોટા ખર્ચા ઉપર રાખવો કાબૂ, આ જાતકોને રવિવારે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

3 Min Read

મેષઃ

શરીરમાં શ‌ક્તિ અને સ્ફૂ‌‌‌ર્તિનો અનુભવ થાય. બપોર પછી થોડો થાક વર્તાય. આવકમાં વધારો થાય. પ‌રિવારમાં શાં‌તિ, સંતાન તરફથી આનંદ, આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે મતભેદથી સંભાવના રહે.

વૃષભઃ ‌

દિવસની શરૂઆત આનંદથી થાય. નાણાંનું પ્રમાણ વધતું જણાય. પરંતુ નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. પ‌રિવારમાં મનમેળ રહે. સભ્યોની પ્રગ‌તિથી આનંદ રહે. ગેસ ટૂબલ, પેટની તકલીફો રહે.

‌મિથુનઃ

સ્વભાવ ઉગ્ર રહે. આવક માટે સામાન્ય ‌દિવસ કુટુંબમાં આનંદ, સ્થાવર જંગમ ‌મિલકત માટે સામાન્ય ‌દિવસ. સંતાન સુખમાં સારૂં થાક લેગે. ભાગ્ય સારૂં. નોકરી ધંધમાં પ્રગ‌તિ અનુભવાય.

કર્કઃ

બપોર પછી ઉદાસીનતાનો અનુભવ થાય. ભાઈઃબહેનો સાથે મતભેદ થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. માતાની ત‌બિયત નરમ ગરમ રહે. અગત્યના ‌નિર્ણયો ટાળવા. જીવનસાથી સાથે આનંદ. ભાગ્ય સારૂં રહે.

‌સિંહઃ

આક્રમક સ્વભાવ રહે. આવકમાં વધારો જણાય. કુટુંબમાં સુખ શાં‌તિ કરેલા રોકાણોથી લાભ મળે. સંતાનો તરફથી ‌ચિંતા. શરીરમાં ગરમી, એસીટીડીનો અનુભવ થાય. નોકરી-ધંધમાં પ્રગ‌તિ થતી જણાય.

કન્યાઃ

સરળ સ્વભાવ રહે. પૈસાનું આયોજન યોગ્ય રીતે કરવું શક્ય બને. કરેલા રોકાણોથી ધારેલું ફળ ન મળે. હૃદમાં અસંતોષ રહે. સંતાન તરફતી સારા સમાચારા મળે. આરઓગ્ય સારૂં રહે.

તુલાઃ

આરામ કરવાની ઈચ્છા થાય. નાણાંકીય ફાયોદ મળે. કરેલા કાર્ય ની સફળતા અંગે અસંતોષ જણાય. માતા-‌પિતાનું આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

વૃ‌શ્ચિકઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થાય. આવક અંગે અસંતોષ રહે. છતાં બપોર પછી આવક વધતી જણાય. પ‌રિવારમાં મનમેળ રહેશે. આરોગ્ય સારૂ રહેશે. દામ્પત્ય સુખ સારૂં મળશે.

ધનઃ ‌

દિવસ દરમ્યાન જુસ્સો અનુભવી શકાય. નાણાંની પ્રા‌પ્તિ સહજ બને. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું રહેશે.

મકરઃ

ખેડૂતોને લાભ, ખોળ કપાસીયાથી ફાયદો. બાગ બગીચાની શોભા વધે. ધન પ્રા‌પ્તિ થાય. સત્તા, માન-સન્માનમાં વધારો થાય. સંતાન તરફતી આનંદ, હાડકામાં દુઃખાવો રહે. એકંદરે આરોગ્ય જળવાય.

કુંભઃ

આનંદ-ઉત્સાહથી ‌‌‌દિવસની શરૂઆત થાય. પ‌રિવારમાં ગુસ્સાવાળું વાતાવરણ રહે. જમીન ‌મિલકત, રોકાણથી લાભ, નોકરી ધંધામાં સારા સમાચાર મળે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

મીનઃ

ધા‌ર્મિક ભાવના તથા બીજાને મદદ કરવાની ઈચ્છા પ્રબળ થાય. ભાઈ-બહેનો સાથે ઉગ્રતા વર્તાય. પ‌રિવારમાં આનંદ નોકરી ધંધામાં પ્રગ‌તિ સંતાનો તરફતી લાભ આરોગ્ય સારૂં રહેશે.

આ પણ વાંચો :-

Share This Article