HomeGujaratવલસાડની કોમર્સ કોલેજમાં પરીક્ષાનું પેપર લીક

વલસાડની કોમર્સ કોલેજમાં પરીક્ષાનું પેપર લીક

Date:

Related stories

વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશ્રમ જવા માટે મળ્યા ₹5 કરોડ? જાણો વાયરલ દાવાની હકીકત

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા...

દર કલાકે એલોન મસ્‍કની સંપત્તિમાં થઈ રહ્યો છે આટલા કરોડનો વધારો ! આંકડો જાણીને ચોંકી જશો

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં છેલ્‍લા નવ...

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરે રાજીનામું આપી દીધું

તાજેતરમાં 2026 એશિયન ગેમ્સમાં ભારતને વિમેન્સ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ...
spot_img

વલસાડની શાહ એન.યેચ કોમર્સ કોલેજમાં પેપર લીક થતાં વિધાર્થી ઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ ઘટનાથી વલસાડમાં શાહ એન.યેચ કોમર્સ કોલેજ વિવાદમાં આવી છે॰ મળતી એમ માહિતી મુજબ  TY B॰COM સેમેસ્ટર ૫ નું પેપર લીક થયું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ, વલસાડ સ્થિત શાહ એન.યેચ કોમર્સ કોલેજ પરીક્ષા ચાલી રહી હતી . જે દરમિયાન TY B॰COM સેમેસ્ટર ૫ નું યેકાઉંટિંગ એન્ડ ઓડિટિંગ પેપર ૬ લીક થવાની વિગતો સામે આવી હતી  જેમાં પ્રોફેસર પર જ પેપર લીક કર્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જેમાં પછી વિધાર્થીઑ દ્વારા હોબાડો મચાવવામાં આવ્યો છે અને ભારે વિરોધ કરવામાં આવ્યો છે

વિધાર્થીઓ દ્વારા પેપર લીકના મામલે પ્રિન્સિપાલની ઓફિસમાં ભારે હોબાળો મચાવ્યો હતો .હવે કોલેજ આ મામલે શું પગલાં ભારે છે યે જોઑ

Subscribe

Latest stories