HomeEntertainmentસીએમ થલપતિ વિજયની ‘જન નાયકન’ પર ભારે પડ્યો ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’!...

સીએમ થલપતિ વિજયની ‘જન નાયકન’ પર ભારે પડ્યો ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’! 🕷️🔥

Date:

Related stories

સપ્તાહના અંતે કોનું ભાગ્ય ખૂલશે? ૨૭ સપ્ટેમ્બરનું મેષથી મીન સુધીનું રાશિફળ વાંચો

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટે ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

બોક્સ ઓફિસ પર ત્રણ અલગ ફિલ્મોની ત્રણ અલગ કહાની જોવા મળી રહી છે. ટોમ હોલેન્ડની ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ હજુ પણ કરોડોની કમાણી સાથે પોતાનું વર્ચસ્વ જાળવી રહી છે, જ્યારે લોકેશ કનગરાજની ‘ડીસી’ પણ વીક-ડેમાં મજબૂત કમાણી કરી રહી છે. બીજી તરફ થલપતિ વિજયની ‘જન નાયકન’ની ગતિ ધીમી પડી ગઈ છે અને દૈનિક કલેક્શન હવે લાખોમાં સીમિત થયું છે.

બોક્સ ઓફિસના પ્રારંભિક આંકડા મુજબ, ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’એ 14મા દિવસે ભારતમાં આશરે 6.45 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું. ફિલ્મની કુલ ભારતીય નેટ કમાણી હવે લગભગ 438 કરોડ રૂપિયા, જ્યારે ગ્રોસ કલેક્શન 523.64 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. બીજા સપ્તાહમાં પણ ફિલ્મે 100 કરોડથી વધુનો બિઝનેસ કરીને પોતાની મજબૂત પકડ જાળવી છે.

થલપતિ વિજયની ‘જન નાયકન’એ 21મા દિવસે ભારતમાં લગભગ 65 લાખ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું. ફિલ્મની અત્યાર સુધીની ભારતીય નેટ કમાણી 194.35 કરોડ રૂપિયા, જ્યારે ગ્રોસ કલેક્શન 226.37 કરોડ રૂપિયા થયું છે. ઓવરસીઝ કમાણી સાથે ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન આશરે 319.57 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.

આ તરફ ‘ડીસી’એ છઠ્ઠા દિવસે આશરે 5 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું. છ દિવસમાં ફિલ્મની કુલ ભારતીય નેટ કમાણી 37.50 કરોડ રૂપિયા, જ્યારે ગ્રોસ કલેક્શન 43.12 કરોડ રૂપિયા થયું છે. ફિલ્મની કમાણીમાં ઘટાડો થયો હોવા છતાં તેની પકડ હજુ મજબૂત દેખાઈ રહી છે.

Subscribe

Latest stories