NDA સરકાર બનવાની કવાયત તેજ થતાં જ શેરબજારમાં જોરદાર ઉછાળો

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સેક્સ, નિફ્ટીનો રેકોર્ડ બંધ. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ખરીદી જોવા […]