HomeTagsGUJARAT

Tag: GUJARAT

spot_imgspot_img

NASAએ આપી ફાઈનલ તારીખ, આવતા મહિને આ તારીખે પૃથ્વી પર પગ મૂકશે સુનીતા વિલિયમ્સ

આઠ મહિના કરતા વધુ સમય સુધી અંતરિક્ષમાં રહેવા બાદ, નાસાની અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સનું અંતરિક્ષ ઉડાન મિશન માર્ચમાં પૂર્ણ થવાનું છે. ગયા વર્ષે ઉનાળામાં...

મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનીને કિન્નર અખાડામાં પરત ફર્યા, રાજીનામું નામંજૂર થયું

જ્યારથી બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી ભારત પરત ફરી છે, ત્યારથી તે લોકોમાં ચચર્નોિ વિષય બની ગઇ છે. મહાકુંભમાં મહામંડલેશ્વરનું પદ મળ્યા પછી તે લોકોની...

‘અમારી મીટિંગનો અર્થ છે એક ઔર એક 11…’

પ્રધાનમંત્રી મોદી શુક્રવારના રોજ વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું...

બનાસકાંઠામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા

બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી 34...

1984ના શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમાર દોષિત જાહેર

કૉંગ્રેસના માથે કલંક સમા 1984માં થયેલા શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં દિલ્હી કોર્ટે નિર્ણય આપ્યો છે. લગભગ ચાર દાયકા બાદ કોર્ટે કૉંગ્રેસના નેતા સજ્જન...

અયોધ્યા રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન

અયોધ્યા રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીનું લખનઉની SGPGI હોસ્પિટલમાં આજે નિધન થઈ ગયું છે. સવારે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા છે....

ગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર વોન્ટેડ શખ્સ પકડાયો, 10 વર્ષથી હતો વોન્ટેડ

રાજકોટમાં 10 વર્ષ પૂર્વે થયેલી ચકચારી રિપલ ચનિયારા કત્યાકેસમાં કથિયાર સપ્લાય કરનાર અને છેલ્લા 10 વર્ષથી ગુજરાત ભરમાં કથિયાર પુરા પાડનાર મધ્ય પ્રદેશના રાખ્સને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img