HomeTagsGUJARAT GUARDIAN

Tag: GUJARAT GUARDIAN

spot_imgspot_img

દશામાનું વિસર્જન કરતા ૫ યુવકો નદીમાં તણાયા, ૨નાં મોત, ૩ની શોધખોળ હજુ શરૂ

વડોદરામાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે દશામાની મૂર્તિના વિર્સજન દરમિયાન મહીસાગર નદીના ધસમસતા પાણીમાં ૫ યુવકો ડૂબી જતાં ૨ યુવકોના મોત નિપજ્યાં...

રોકીભાઈએ તો જાપાન ગાંડું કર્યું, લોકો યશના માસ્ક પહેરીને KGF-2 જોવા પહોંચ્યા

જાપાનમાં ફિલ્મ KGF ચેપ્ટર 2ને લઈ ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. થિયેટરમાં લોકો યશના માસ્ક પહેરીને 'સલામ રોકી ભાઈ' ના નારા લગાવતા...

આગ્રામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી, સદ્દભાગ્યે કોઈ મુસાફરને ઈજા નહીં

ઉત્તર પ્રદેશના આગ્રામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે આગ્રા રેલ્વે વિભાગમાં ભોપાલથી દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશન...

અમેરિકા ભણવા ગયેલી છોકરી રસ્તા પર ભૂખમરાની હાલતમાં મળી, માતાએ વિદેશમંત્રી પાસે માગી મદદ

હૈદરાબાદની મહિલા સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી. તે શિકાગોના એક રોડ પર ભૂખમરીની હાલતમાં જોવા મળી હતી. તેલંગાણાની...

માછીમારી કરવા ગયેલા ૦૨ યુવકો દરિયામાં ડૂબ્યા, એકનું મોત તો એકની શોધખોળ

ગુજરાત મહારાષ્ટ્રની હદ પરના દહાણુંમાં ડૂબી ગયેલા બે યુવકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય એક યુવકની હેલિકોપ્ટર દ્વારા શોધખોળ કરવામાં આવી...

Gadar 2 Trailer : ગદર ૨નું આ ટ્રેલર જોઈ રૂંવાડા થઈ જશે ઊભા

એક્શન અને ડ્રામાથી ભરપૂર ગદર ૨નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર લોન્ચ થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. ખાસ વાત...

સતત વાદળ ફાટવાની ઘટનાથી હિમાચલ બેહાલ, શિલ્લાઈ-સિમલા રોડ બ્લોક

હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસું કહેર બનીને વરસી રહ્યું છે. જેના કારણે અત્યાર સુધીમાં રેકોર્ડ જાનમાલનું નુકસાન થયું છે. ચિંતાની વાત એ છે કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img