HomeTagsDainik rashifal

Tag: Dainik rashifal

spot_imgspot_img

૧૪, નવેમ્બર ૨૦૨૪/ નવા વર્ષથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, દેવી લક્ષ્‍‍મીની થશે અપાર કૃપા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. ‌‌દિવસ દરમ્યાન આળસ રહે. આ‌‌ર્થિક પાસુ મજબૂત થાય. પ‌રિવારમાં વાદ ‌વિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની ત‌બિયતની ‌ચિંતા...

૧૦, નવેમ્બર ૨૦૨૩/ શુક્રવાર અને ધનતેરસનો આજનો દિવસ ૪ રાશિના જાતકો માટે રહેવો છે ખુબ જ લાભકારી, જાણો તમારી રાશિ

મેષઃ માનસિક ‌ચિંતા વધતી જણાય. પ્રયત્નો પછી પણ ધારેલી આવક મેળવવામાં નિરાશા સાંપડે. ધંધાકીય ક્ષેત્રે લાંબાગાળાના નિર્ણયો ફાયદાકારક સાબિત થાય. માન-સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીથી પરેશાની....

૦૧ નવેમ્બર / નિરાશાનો અનુભવ, પણ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ, કઈ રાશિના જાતકોનો બુધવાર કેવો જશે? જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ આર્થિક ક્ષેત્રે સફળતા મળતા, આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઇ બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી-ધંધાક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારૂ...

૨૮,ઓક્ટોબર/ આજે શનિવારે આ ત્રણ રાશિના લોકોને મળી શકે છે શુભ સમાચાર, જાણો તમારો દિવસ કેવો રહેશે

મેષઃ આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકણોના સારાફળ મળતા જણાશે....

૨૬,ઓક્ટોબર/ ચંચળતા ઉપર કાબૂ રાખજો, અકારણ ચિંતા મગજ પકવશે, આ રાશિના જાતકોને કાઢવો મુશ્કેલ પડશે, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતા જણાય. ભાગ્ય સારૂ છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે....

૨૫,ઓક્ટોબર ૨૦૨૩/આજનું રાશિફળ : ધન રાશિના જાતકો આળસ અને બેદરકારીને તમારા પર હાવી ન થવા દો, અન્ય વ્યક્તિને તમારા કામમાં દખલ ન થવા દો

મેષઃ બપોર સુધી માનસિક સ્વાસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતિ...

૨૦, ઓક્ટોબર/ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! વાંચો આજનું રાશિફળ.

મેષઃ મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય ‌શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img