HomeTagsChina

Tag: China

spot_imgspot_img

ચીનમાં હાઇવેનો એક ભાગ ધરાશાયી જતાં ૩૬ લોકોના મોત

ચીનના દક્ષિણના ગુઆંગ પ્રાંતમાં હાઈવે ભાંગી પડતાં ઓછામાં ઓછા ૧૯ના મોત થયા હતા. અનેક ઇજાગ્રસ્ત થયા હતા. સરકારી નિવેદન અનુસાર આ અકસ્માતમાં ૩૦ લોકો...

ચીનમાં એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત, ૧૪લોકોનાં મોત, ૩૭ ઘાયલ

ચીનમાં એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં એક પેસેન્જર બસ ટનલની દિવાલ સાથે અથડાઈ હતી. આ...

ચીનમાં મોડી રાત્રે ૭.૨ની તીવ્રતાના ભૂકંપની આંચકા

ચીનમાં સોમવારે મોડી રાત્રે કિર્ગિસ્તાન અને શિનજિયાંગ વચ્ચેના સરહદી વિસ્તારમાં ૭.૦૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦૨ માપવામાં આવી હતી....

iPhone ૧૬ લોન્ચ પહેલા ચીનને મોટો ઝટકો, જાણો ભારતને ફાયદો

એપલ દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે સ્થાન આપી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ એટલો વકર્યો છે કે એપલને ચીનથી હવે મોહભંગ...

ચીનની રહસ્યમય બીમારીની અમેરિકામાં એન્ટ્રી! જેમાં ૧૪૫ બાળકોમાં જોવા મળ્યા

કોરોના જેવી મહામારી ફેલાવનારા ચીન હાલ ન્યુમોનિયાની લપેટમાં છે અને આ બીમારીથી મોટાભાગના બાળકો પીડિત થઈ રહ્યા છે ત્યારે હવે આ બીમારી અમેરિકા સુધી...

ભારતના આ રાજ્યમાં બે બાળકોમાં જોવા મળ્યા ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના લક્ષણ

ચીનમાં બાળકોમાં શ્વાસ સંબંધીત ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આગળ આવી રહ્યા છે. ચીનમાં ફેલાતા રોગને લઈને ઉત્તરાખંડમાં એલર્ટ જારી...

ચીનમાં ફેલાયેલા રહસ્યમય વાયરસ અંગે WHOનો મોટો ખુલાસો

ચીનમાં ફેલાયેલા ન્યુમોનિયા, દુનિયાની ચિંતાનું કારણ બન્યું છે. અત્યાર સુધીમાં આ રોગના લગભગ ૭૭ હજાર બાળકોના કેસ નોંધાયા છે. હાલ ચીનના ઉત્તર પ્રાંતમાં આવેલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img