અમેરિકાના ન્યૂજર્સીમાં બન્યું ભવ્યાતિભવ્ય સ્વામીનારાયણ મંદિર, અંદર સ્વર્ગ જેવી થાય છે અનુભૂતિ

અમેરિકાના ન્યૂજર્સીમાં ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું ૮મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે ગુજરાત ગાર્ડિયન પર ભવ્યાતિભવ્ય મંદિરનો અદભૂત નજારો […]