મોડાસામાં ટ્રકમાં આગ લાગતાં 3 ના મોત, દોઢસોથી વધુ ઘેંટા બકરાંના પણ મોત

અરવલ્લી જિલ્લાના મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથું થઈ ગયા છે. જ્યારે 150થી વધુ ઘેટા-બકરાના […]