કોરોનાના નવા વેરિયન્ટ JN.૧ના અમદાવાદમાં પ્રથમ મોત, દેશમાં કુલ ૧૦૯ એક્ટિવ કેસ

અમદાવાદ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં નવા વેરિએન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. જેમાં ૮૨ […]

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં હાર્ટએટેકના કારણે ૬ લોકોના મોત

ગુજરાતમાં હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યા છે. આ બધાની વચ્ચે શિયાળાની સિઝનમાં જ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં હાર્ટએટેકના કારણે ૬ […]

એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાનું હર્ષલ પટેલ ખેલાડી પર આવ્યું દિલ! ૨ કરોડને બદલે ૧૧.૭૫ કરોડમાં ખરીદ્યો

આજે દુબઈ ખાતે IPL ૨૦૨૪ની મિની હરાજીમાં ગુજરાતના આ ખેલાડી પર પૈસાનો વરસાદ થયો છે. આ વખતે અમદાવાદના હર્ષલ પટેલ […]

અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં CIDના દરોડા વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં ૧૭ ટીમોની તપાસ

ગુજરાતમાં વિદેશ જનારા લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની નજરે ચડ્યું હતું. ઘણાં સમયથી […]

સુરત સહિત દેશમાં આ રાજ્યોમાં હુમલાનું ષડયંત્ર થયું નિષ્ફળ, ISI આતંકવાદીની ધરપકડ

અમદાવાદ સહિત દેશમાં હુમલાનું ષડયંત્ર ઘડનારા આતંકીઓએ પશ્ચિમ-ઘાટમાં બોમ્બ ટેસ્ટ કર્યા હતા. તથા વિસ્ફોટોની સંભવિત અસર ચકાસવા ૭થી ૮ બ્લાસ્ટ […]

અમદાવાદની એકલવ્ય સ્કૂલના કરાટે ટ્રેનર વિદ્યાર્થિનીઓને બતાવ્યો અશ્લીલ વીડિયો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય સ્કૂલના લંપટ શિક્ષકની કાળી કરતૂતથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એકલવ્ય સ્કૂલના કરાટેના શિક્ષક […]

અમદાવાદમાં EWS યોજનાના ૨૫૧૦ મકાનધારકોના હપ્તા બાકી, ૧૦૦ ટકા વ્યાજ માફી અપાશે

અમદાવાદ શહેરમાં ગરીબ અને આવાસ વિહોણા લોકોને પીએમ અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવામાં આવે છે. જેમાં ઈકોનોમિકલી વિકર […]

અમદાવાદમાં દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર!

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેકટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન […]

અમદાવાદમાં વધું એક ASI પોલીસ કર્મીને લાંચ લેતા ACBએ સકંજામાં લીધા

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીને લાંચ લેતા ACBએ સકંજામાં લીધા છે. જેમાં પોલીસતંત્રનો કર્મચારી ઝડપાઈ જતા અન્ય લાંચિયા કર્મચારીઓ સતર્ક […]

અયોધ્યામાં રામ મંદિર માટે ૭ ધ્વજ થાંભલાઓનું નિર્માણ અમદાવાદમાં ચાલી રહ્યું છે.

અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોર-શોરથી ચાલી રહી છે. ૨૨મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે […]