કાશ્મીરના ડોડામાં પોલીસ ચોકી પર આતંકવાદી હુમલો, સેનાના પાંચ જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ આશાંતિ ફેલાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, રિયાસી અને કઠુઆ બાદ હવે આતંકીઓએ ડોડામાં પણ હુમલો કર્યો છે. […]