HomeAstrology૨૬ જુલાઈ / ધનવાળા રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરતાં નહીં, કર્કવાળા યાત્રા-પ્રવાસમાં રાખે...

૨૬ જુલાઈ / ધનવાળા રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરતાં નહીં, કર્કવાળા યાત્રા-પ્રવાસમાં રાખે ઘ્યાન, જુઓ તમામ જાતકોનું આજનું રાશિ ભવિષ્ય

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img

મેષઃ

આજે ‌દિવસ દરમ્યાન માન‌સિક સ્વસ્થતા જળવાશે. આવકની પ‌રિ‌સ્થિ‌તિ સુધરતી જણાશે. પ‌રિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પ‌ત્નિ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગ‌તિ થતી જણાય.

વૃષભઃ

આજનો ‌દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના ‌મિત્રોની મુલાકાત શક્ય બને.

‌મિથુનઃ

આજે પણ આ‌‌ર્થિક ઉપાર્જન વધતું જણાય. પ‌રિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગ‌તિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે સ્વાસ્થય જળવાય.

કર્કઃ

આ‌‌ર્થિક દૃ‌ષ્ટિએ ‌દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પ‌રિવારના સભ્યો સાથે આનંદ ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદા કારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

‌સિંહઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. આ‌‌ર્થિક લાભ મળતો જણાય. પ‌રિવારના તમામ સભ્યોની પ્રગ‌તિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફલતા અનુભવાય. ત‌બિયત સંબંધી તોડી ‌ચિંતા રહે.

કન્યાઃ

આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઈ-બહેનોની પ્રગ‌તિથી આનંદ કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ

પરોપરકાર, ‌હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઈલેક્ટ્રો‌નિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગ‌તિ થાય. માતા તથા પ‌ત્નિ સાથે મતબેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃ‌શ્ચિકઃ

આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંધર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા વાદ ‌વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આ‌‌ર્થિક રીતે આવક વધતાં માન‌સિક અશાં‌તિ ઓછી થતી જણાય.‌મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ

આ‌‌ર્થિક પાસુ મજબુત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પ‌રિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃ પ્રશ્ન તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગ‌તિનો અનુભવ થાય.

કુંભઃ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પ‌રિવાણે ‌દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યામાં સફળતા મળતી જણાય. પ‌રિવારમાં પ્રેમ જળવાય. યાત્રા -પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય

મીનઃ

આજે આવક ઘટતી જણાય. માન‌સિક પ‌રિતાપ ‌ચિંતા સતાવે. પ‌રિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ‌ચિંતા તથા ધંધામાં પણ ‌ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories