HomeSportsકુડો ચેમ્પિયન પ્રીથ્વી મહેન્દ્ર પાટીલે બે રાજ્યસ્તરીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને પરિવાર...

કુડો ચેમ્પિયન પ્રીથ્વી મહેન્દ્ર પાટીલે બે રાજ્યસ્તરીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને પરિવાર અને સુરતનું નામ રોશન કર્યું

Date:

Related stories

Video : તિરંગા માર્ચ ન કાઢવા માટે નોટિસ બાદ દીપકેની દિલ્હી પોલીસ સાથે ઉગ્ર દલીલ

દિલ્હીના કનોટ પ્લેસમાં આજે સાંજે કોકરોચ જનતા પાર્ટી (CJP)...
spot_img

સુરત ખાતે યોજાયેલી 14મી ગુજરાત સ્ટેટ ઓપન કુડો ટુર્નામેન્ટ-2026માં અંડર-13 વર્ષના 30 કિગ્રા વજન વર્ગમાં પ્રીથ્વી મહેન્દ્ર પાટીલે ગોલ્ડ મેડલ મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. Gujarat Sports Kudo Association દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનું આયોજન 6 સપ્ટેમ્બર 2026ના રોજ સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રીથ્વીએ આ ઉપરાંત ગુજરાત સ્ટેટ કુડો ટુર્નામેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. આમ, બે અલગ-અલગ રાજ્યસ્તરીય કુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી પ્રીથ્વીએ પરિવાર, કોચ અને સુરતનું ગૌરવ વધાર્યું છે.

Subscribe

Latest stories