HomeNationalમોદીની Instagram Reelનો વિશ્વવિક્રમ, 24 કલાકમાં મળ્યા આટલા મિલિયન વ્યૂઝ

મોદીની Instagram Reelનો વિશ્વવિક્રમ, 24 કલાકમાં મળ્યા આટલા મિલિયન વ્યૂઝ

Date:

Related stories

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં...

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક...
spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના NEET પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા અંગેના તેમના સંદેશવાળા આ વીડિયોએ માત્ર 24 કલાકમાં 303 મિલિયન (30.3 કરોડ)થી વધુ વ્યૂઝ મેળવી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ સાથે મોદીની રીલએ લોકપ્રિય અમેરિકન યુટ્યુબર IShowSpeedના અગાઉના રેકોર્ડને તોડ્યો છે.

IShowSpeedની FIFA વર્લ્ડ કપ દરમિયાન BTS સાથેની મુલાકાતની રીલને 24 કલાકમાં લગભગ 300 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.
આ સાથે આ રીલ Instagram પર 24 કલાકમાં સૌથી વધુ જોવામાં આવેલી રીલ બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

PM મોદીએ પોતાના વીડિયોમાં પેપર લીક જેવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક બનાવવા માટે પગલાં લઈ રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Subscribe

Latest stories

spot_img