નવ-નોસ્ટ્રેડેમસ તરીકે અમેરિકામાં ખ્યાતનામ બની ગયેલા કુશલકુમારે વૈદિક જ્યોતિષાચાર્યના પ્રખર વિજ્ઞાન છે. તેઓએ કહ્યું છે કે હવે ત્રીજુ વિશ્વ યુદ્ધ માત્ર થોડા જ દિવસો દૂર છે. ધી ડેઈલી સ્ટાર જણાવે છે કે આ વેદિક જ્યોતિષાચાર્ય વિશ્વ ઘટનાઓ જોઈ શકવાનો દાવો કરે છે. તાજેતરમાં જ ઇઝરાયલ- હમાસ યુદ્ધ, રશિયન-નાટો ઉત્તર અને દક્ષિણ કોરિયા તથા ચીન અને તાઇવાન તંગદિલી ઉપરથી પણ આ સંભાવના નજરે દેખાય તેવી છે તેમ પણ તેઓએ કહ્યું હતું.
મંગળવાર તારીખ ૧૮મી જુને જ શરૂ થઈ રહેલી ગ્રહોની યુતિ ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના દર્શાવે છે. તે યુતિ ૨૯મી જુને અંશાત્મક રીતે થતા તે દિવસ વિનાશ દિન (ડૂમ્સ-ડે) બની રહેવા સંભવ છે. ધી ડેઈલી સ્ટારને આપેલી આ મુલાકાતમાં તેઓએ કહ્યું હતું કે, ‘વાસ્તવમાં જન્મ કુંડળીઓ આપણા જન્મો-જન્મના કર્મનું માન-ચિત્ર (નકશો) છે. આજે ૧૮ જૂન ૨૦૨૪થી ગ્રહોની જે ગતિ જોવા મળે છે તે ઉપરથી કહી શકાય કે ત્રીજું વિશ્વ યુદ્ધ દૂર નથી. ૧૦મી જૂને પણ કેટલાક ગ્રહો સાથે ભેગા મળ્યા હતા. ત્યારથી તકલીફો દુનિયામાં વધતી ગઈ છે.’
કહ્યું કે, ‘ઈઝરાયલ-હમાસ યુદ્ધ, ઇઝરાયલ- બેબેનોન યુદ્ધ, ઉત્તર કોરિયાના સૈનિકોનું, સરહદ ઓળંગી દ. કોરિયામાં જવું. તેમજ (૧૯૬૨ની) કયુબા-મિસાઇલ- ક્રાઇસિસને યાદ આપે તેમ રશિયા યુદ્ધ જહાજોનું કયુબામાં પહોંચવું જેમાં ન્યુકલિયર સબમરીન પણ હવાના પાસે પહોંચી ગઈ અને તે સર્વે કરતાં એ વધુ ચીન દ્વારા તાઇવાનના સમુદ્ર તટ પાસે કરાયેલી યુદ્ધ ક્વાયતોથી અમેરિકા પણ ચિંતિત બન્યું છે.’ ડેઈલી સ્ટાર ઉપરાંત ન્યૂયોર્ક પોસ્ટના પત્રકારો પણ તે સમયે ત્યાં ઉપસ્થિત હતા.
આ પણ વાંચો :-




છેલ્લા પખવાડિયાથી સુરતના ટ્રાફિક સિગ્નલો પર ડાહ્યાડમરા બનીને ગ્રીન સિગ્નલ થાય તેની રાહ જોતાં, કાર ચાલકો અને બાઇક ચાલકોને શાંતિથી ઊભા રહેલા જોઈને, નિયમોનું પાલન કરનારા નાગરિકોના દિલમાં આનંદ અને ખુશીની લહેર ઊઠે છે. અલબત્ત, ડેસ્ટિનેશન પર પહોંચવા માટે અગાઉ જેટલો સમય લાગતો હતો તેનાથી થોડોક વધારે સમય લાગી જાય એ સ્વાભાવિક છે, પણ થોડું ટાઈમ મેનેજમેંટ કરીએ તો આપણી સલામતી સામે આ વધારાની દસ-પંદર મિનિટનું કોઈ જ મહત્ત્વ નથી.
થોડા વર્ષો પહેલા પોલીસ કમિશનર અનુપમસિંહજી ગહલૌતને વડોદરા રેન્જના આઇજીપી તરીકે કામ કરતાં નજીકથી જોયા છે. આ સજ્જન અને સૌમ્ય ચહેરો ધરાવતા પોલીસ અફસરના
તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૬માં નાલંદાના ખંડેરોને સંયુક્ત રાષ્ટ્રે હેરિટેજ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૧૭માં
બોમ્બની ધમકી મળતાં પોલીસ કાફલો ખડકાયો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હરણી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે. એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે. એરપોર્ટ પર
રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ એ સોનાની એસ.ઓ.જી પીઆઈ તરીકે નિમણૂક કરી છે. અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પી આઈ એચ બી પટેલની વરાછા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ તરીકે નિમણૂક કરી છે. ચોક બજાર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ સી એસ ધોકાડવાની ટ્રાફિક શાખામાં બદલી કરી દીધી છે. સરથાણા પોલીસ સ્ટેશનના સેકન્ડ પી આઈ કે એ ચાવડા ની ટ્રાફિક શાખામાં બદલી કરી છે. ઉમરા પોલીસ સ્ટેશનના સેકન્ડ
એક તરફ ગણેશ ઉત્સવ સમિતિ લકવાગ્રસ્ત સ્થિતિમાં મુકાઇ ગઇ છે ત્યારે ગણેશ ઉત્સવ સંઘે રસ્તા પર મંડપ, પ્રતિમાની ઉંચાઇ, નદીમાં વિસર્જન, વિસર્જન રૂટ, ડી.જે સહિતની બાબતે આયોજકનો થતી હેરાનગતિ, દરિયામાં વિસર્જન માટે લેવાતા બેફામ ચાર્જ સહિતના મુદ્દે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ સાથે ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરી હતી.
જ્ઞાન સહાયક નહીં 