પાવાગઢની એવી બે જગ્યા જે Google Mapમાં પણ નહીં મળે, ચોમાસામાં જોવા મળે છે અદ્ભુત નજારો

Two such places of Pavagadh પાવાગઢમાં આવેલ મહાકાળી માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે એક અગત્યનું યાત્રાધામ છે અને દર વર્ષે લાખો […]

૨૫ જુલાઈ ૨૦૨૨ : ચાર રાશિના જાતકોની બદલાશે કિસ્મત, આ વાતનું ધ્યાન રાખશો તો થઇ જશો માલામાલ

25 July 2022 Gujarat Guardian મેષઃ દિવસ દરમિયાન આવકનું પ્રમાણ જળવાય. પરિવારના તમામ સભ્યો સાથે પરસ્પર પ્રેમની ભાવના મજબૂત થાય. […]

મણીફઈએ અનેક વેદનાઓ છાતીમા ધરબીને આખુ આયખુ પુરૂ કરી નાંખ્યું છતાં કોઇને અણસાર આવવા દીધો નહીં

ક્યારેક આવા મજબૂર છતાં ખુમારીથી જીવતા લોકોનાં જીવનમાં ડોકિયું કરવામાં આવે તો આખા જીવનનો મર્મ સમજાય જાશે. ઘરમાં બાળકનો જન્મ […]

24 જુલાઈ રવિવારના રોજ આ પાંચ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા- જાણો આજનું રાશિફળ

July 24 – know today’s horoscope Gujarat Guardian મેષઃ નાણાંકીય આવક વ ધતી જણાય. પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમભર્યું વાતાવરણ […]

રણવીર સિંહેના ન્યૂડ ફોટોશૂટએ મચાવ્યો હંગામો, લોકોએ રણવીરને લીધો આડે હાથ 

Ranveer Singh’s nude photo પોતાના અજીબોગરીબ કપડા માટે જાણીતો રણવીર સિંહ હવે તેના ન્યૂડ ફોટોઝને કારણે લોકોના નિશાના પર છે. […]

નેશનલ ફિલ્મ એવોર્ડ 2022 ની જાહેરાત, જાણો કોને મળ્યો છે બેસ્ટ એક્ટર એવોર્ડ

National Film Awards 2022 પુરસ્કાર શ્રેણીયોની વાત કરીએ તો સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ તામિલ ફિલ્મ સૂરારાઈ પોટ્રૂને મળ્યો છે. ત્યારે […]

ગુજરાતનાં આ 3 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદ-ગાંધીનગરને પણ ઘમરોળશે મેઘરાજા 

Red alert of heavy rain રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 27મી જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની […]

યુઝવેન્દ્ર ચહલના જન્મદિવસ પર પત્ની ધનશ્રીએ કહી એવી વાત કે જેના પર તમે વિશ્વાસ નહીં કરી શકો 

On Yuzvendra Chahal’s birthday યુઝવેન્દ્ર ચહલ આજે (23 જુલાઈએ) પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર તેમની પત્ની ધનશ્રી […]

ખંભાત: મહિલાને ઝાડ સાથે બાંધી આપી તાલિબાની સજા, આવી ક્રૂરતા કેમ ?

Khambhat: Taliban’s punishment મહિલાએ ગામના લોકોને સરકારની વિવિધ યોજનાનો લાભ અપાવવાની વાત કરી હતી. જેમાં મુખ્યત્વે શૌચાલય યોજના તેમજ વિધવા […]