HomeGujaratમહેસાણા : ખેરાલુના ડભોડા ગામે તળાવમાં વીડિયો બનાવતા સમયે બે યુવકોના ડૂબી...

મહેસાણા : ખેરાલુના ડભોડા ગામે તળાવમાં વીડિયો બનાવતા સમયે બે યુવકોના ડૂબી જતા મોત

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...

૪ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: બુધવારે જાણો મેષથી મીન સુધીની તમામ ૧૨ રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): બુધવારના પ્રભાવથી તમારી કાર્યક્ષમતા અને વ્યવસાયિક વાર્તાલાપમાં...
spot_img

Mehsana: Two youths drowned while

  • મહેસાણાના ખેરાલુ તાલુકામાં તહેવારના દિવસોમાં દુર્ઘટના સર્જાય છે. અહીં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે.

મહેસાણા (Mehsana) જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા (Dabhoda) ગામે એક દુર્ઘટના ઘટી છે. અહીં તળાવમાં નાહવા સમયે વીડિય બનાવી રહ્યાં હતા. વીડિયો બનાવતા સમયે બંને યુવકો અચાનક પાણીમાં ડૂબી ગયા હતા. પાણીમાં ડૂબી જતાં બંને યુવકોના મોત થયા છે. હાલ બંનેનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે.

તરવૈયાઓએ એક કલાકની મહેનત બાદ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. તહેવાર સમયે આ ઘટના બનતા ડભોડા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories