જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો
- ગાંધીનગરના જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે થયેલ ભુસ્ખલનને કારણે ફસાયા છે.
જય અંબે પરિવારના સભ્યો ચારધામ યાત્રાના પ્રવાસે ગયા છે. પરંતુ ઋષિકેશથી ૪૦ કિલોમીટર દૂર ભુસ્ખલન થતા રોડ બંધ થયો છે.

આ પણ વાંચો :-


