HomeGujaratSouth Gujaratધરમપુરમાં ભારે વરસાદથી વિલ્સન હિલ માર્ગ પર ભૂસ્ખલન, માર્ગનો ભાગ ધસી ગયો

ધરમપુરમાં ભારે વરસાદથી વિલ્સન હિલ માર્ગ પર ભૂસ્ખલન, માર્ગનો ભાગ ધસી ગયો

Date:

Related stories

‘દિવાળી સુધી કોઈ વિરોધ પ્રદર્શન નહીં’, અભિજીત દીપકેએ જણાવ્યું હવે શું કરશે CJP?

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ પોતાના સમર્થકો,...

કેપ્ટન સ્મિત મચ્છારે જે કર્યું તે હિંદુ ધર્મના મૂલ્યો દર્શાવે છે : RSS પ્રમુખ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે હિંદુ સ્વભાવ...

મમતા બેનર્જીનો સાથ છોડ્યા બાદ યુસુફ પઠાણને ફાયદો ? ગુજરાતમાં વર્ષો જૂનો પ્લોટ વિવાદ ઉકેલાયો

ગુજરાત સરકારે પૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ...

ફ્રાન્સમાં તોફાનીઓનો તાંડવ : ઐતિહાસિક ધરોહરોને આગ ચાંપી, દુકાનોમાં લૂંટફાટ; 2,400 લોકોની ધરપકડ

પેરિસ: ફ્રાન્સમાં મોંઘવારી, જીવનનિર્વાહના વધતા ખર્ચ અને યુવાનોના ભવિષ્યને...
spot_img

ધરમપુર વિસ્તારમાં સતત પડી રહેલા અતિભારે વરસાદના કારણે વિલ્સન હિલ જતાં માર્ગ પર ભૂસ્ખલનની ઘટના સર્જાઈ છે, જેના કારણે માર્ગનો એક ભાગ ધસી ગયો છે. ઘટનાની જાણ થતાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

અધિકારીઓએ માર્ગની વહેલી તકે મરામત, સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ વાહનવ્યવહાર સુરક્ષિત રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી છે. પ્રશાસને નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

Subscribe

Latest stories