Thursday, June 1, 2023
Home GUJARAT Gujarat Corona Update : ગુજરાતમાં ફરી કોરોનાનાં કેસ વધ્યા, અમદાવાદ શહેરમાં એક...

Gujarat Corona Update : ગુજરાતમાં ફરી કોરોનાનાં કેસ વધ્યા, અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત

Gujarat Corona Update

  • ગુજરાતમાં નવા 599 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે 737 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (Covid-19) સાજા થવાનો દર 98.81 ટકા નોંધાયો છે.

ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસના કેસ (coronavirus)માં સ્વતંત્રતા દિવસ પહેલા સામાન્ય વધારો નોંધાયો છે. આજે 14 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 599 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે.

બીજી તરફ 737 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.81 ટકા નોંધાયો છે. ત્યાં જ આજે કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 14 ઓગસ્ટ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 599 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 173 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10991 પર પહોંચી ગયો છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મોત નિપજ્યું છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 173, મહેસાણા 60, વડોદરા કોર્પોરેશન 51, રાજકોટ કોર્પોરેશન 34, ગાંધીનગર 30, સુરત કોર્પોરેશન 23, વડોદરા 22, ગાંધીનગર કોર્પોરેશન 21, અમરેલી 17, સુરત 17, વલસાડ 17, કચ્છ 14, સાબરકાંઠા 14, પાટણ 11, પોરબંદર 10, ભરૂચ 9, રાજકોટ 9, અરવલ્લી 8, બનાસકાંઠા 8, આણંદ 6, મોરબી 6, નવસારી 6, દેવભૂમિ દ્વારકા 4, જામનગર કોર્પોરેશન 4, અમદાવાદ 3, દાહોદ 3, ગીર સોમનાથ 3, પંચમહાલ 3, તાપી 3, ભાવનગર કોર્પોરેશન 2, જામનગર 2, ખેડા 2, સુરેન્દ્રનગર 2, ભાવનગર 1, છોટા ઉદેપુરમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 4066 એક્ટીવ કેસ છે જે પૈકી 22 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 4044 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,60,396 પર પહોંચી ગયો છે.

ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10991 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 74,288 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,99,51,130 લોકોનું રસીકરણ થયું છે.

આ પણ વાંચો :-

RELATED ARTICLES

ગુજરાત પર બબ્બે વિનાશક વાવાઝોડાનું જોખમ ! અંબાલાલે કહ્યું જાણો ક્યારથી શરૂ થશે ચોમાસું

Danger of devastating storm over Gujarat Ambalal Patel : અંબાલાલાની છાતીના પાટિયા બેસી જાય એવી આગાહી ! ગુજરાત પર તોળાઈ રહ્યું છે બબ્બે...

Toyota ના વેચાણમાં જોરદાર ઉછાળો, ગયા વર્ષ કરતા કારનું વેચાણ બમણું થયું

Toyota's sales surge Toyota Sales : મે મહિનામાં ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) નું વેચાણ બમણું થયું છે, કંપનીએ કુલ ૨૦,૪૧૦ એકમો વેચ્યા છે. જ્યારે...

દીવમાં મોજ કરવાનું હવે ભૂલી જજો, દીવ જવાનું પ્લાનિંગ કરતા ગુજરાતીઓ માટે…

Forget about having fun in Diu now  ૩ મહિના માટે બંધ કરાયા દીવના બધા બીચ. આજથી ૩૧ ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ બંધ કરવાનો...

Latest Post

ગુજરાત પર બબ્બે વિનાશક વાવાઝોડાનું જોખમ ! અંબાલાલે કહ્યું જાણો ક્યારથી શરૂ થશે ચોમાસું

Danger of devastating storm over Gujarat Ambalal Patel : અંબાલાલાની છાતીના પાટિયા બેસી જાય એવી આગાહી ! ગુજરાત પર તોળાઈ રહ્યું છે બબ્બે...

Toyota ના વેચાણમાં જોરદાર ઉછાળો, ગયા વર્ષ કરતા કારનું વેચાણ બમણું થયું

Toyota's sales surge Toyota Sales : મે મહિનામાં ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) નું વેચાણ બમણું થયું છે, કંપનીએ કુલ ૨૦,૪૧૦ એકમો વેચ્યા છે. જ્યારે...

દીવમાં મોજ કરવાનું હવે ભૂલી જજો, દીવ જવાનું પ્લાનિંગ કરતા ગુજરાતીઓ માટે…

Forget about having fun in Diu now  ૩ મહિના માટે બંધ કરાયા દીવના બધા બીચ. આજથી ૩૧ ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ બંધ કરવાનો...

જેને સાયન્સ પણ માને છે અશુભ ! શરીર પર દેખાતા સામાન્ય તલને હળવાશમાં ન લેતા…

Even science considers it inauspicious  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરીરના અમુક ભાગમાં તલ હોય તો શુભ ગણાય છે. પરંતુ સાયન્સ શરીર પર તલ હોવાને જ...

દિવાળી પર ગુજરાતને મળશે નવા પિકનિક સ્પોટની ભેટ..

Gujarat will get the gift   દિવાળીથી ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ બની જશે નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન. આ પુલ સોમનાથ-દ્વારકા જતા યાત્રાળુઓ માટે એક નવું ટૂરિસ્ટ...

Vodafone-Idea એ લોન્ચ કર્યા ૦૩ ધુઆંધાર પ્લાન ! માત્ર ૧૭ રૂપિયામાં મેળવો Unlimited ડેટા

Vodafone-Idea launched 03 Dhuandhar plans Viએ ત્રણ ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ ડેટા, કોલિંગ અને ઘણા ફાયદા આપશે. આમાંનો એક પ્લાન એવો...

ગાભા કાઢી નાખશે ગરમી ! અગનભઠ્ઠીની જેમ તપશે ગુજરાત

The heat will remove the belly Gujarat weather news: ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થશે. આગામી 24 કલાક કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે....

સવારમાં આવ્યા મોટા ખુશખબર ! LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો

Good news came in the morning LPG Cylinder Price : ગેસ સિલિન્ડરના ભાવમાં કાપ મૂકીને ઓઈલ કંપનીઓએ જનતાને મોટી રાહત આપી છે. જો કે...

બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ OTT પર રિલીઝ થઈ રહી છે The Kerala Story  !

The Kerala Story is being released The Kerala Story વિશે એવા સમાચાર છે. જેને વાંચીને ચાહકો ખુશ થઈ જશે. સમાચાર મુજબ આ ફિલ્મ ટૂંક સમયમાં...

૦૧ જૂન / આ પાંચ રાશિના જાતકોને ફળી જશે આજનો દિવસ, નાણાંકીય લાભની સાથે થશે નોકરીમાં પ્રમોશન, આજનું રાશિ ભવિષ્ય

01 June / Today will be fruitful for the people of these five zodiac signs મેષઃ મનોબળમાં વધારો થાય આવકનુું પાસું મજબૂત થતું જણાય ધઆરેલી આવક...