સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | ૫૦૨ |
અરજી કરવાનો સમયગાળો | ૧ થી ૨૦ જુલાઈ ૨૦૨૪ સુધી |
સત્તાવાર વેબસાઈટ | https://gsssb.gujarat.gov.in/Index, https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની માહિતી
પોસ્ટ | ખાલી જગ્યા |
ખેતી મદદનીશ | ૪૩૬ |
બાગાયત મદદનીશ | ૫૨ |
મેનેજર (અતિથિગૃહ) | ૧૪ |
કુલ | ૫૦૨ |
આ ભરતી અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેતી મદદનીશની ૪૩૬ જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ બાગાયત મદદનીશની ૫૨ જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની ૧૪ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. યોગ્ય શેક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ ૦૧/૦૭ થી ૨૦/૦૭/૨૦૨૪ સુધીમાં OJAS પર online application મંગાવવા આજે GSSSBની સત્તાવાર વેબસાઈટ પર ૧૫.૦૦ કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.
આ પણ વાંચો :-