HomeNationalસંજય ભંડારી કેસમાં ED દ્વારા રોબર્ટ વાડ્રાને સમન્સ, આજે પૂછપરછ માટે ઓફિસે...

સંજય ભંડારી કેસમાં ED દ્વારા રોબર્ટ વાડ્રાને સમન્સ, આજે પૂછપરછ માટે ઓફિસે બોલાવ્યા

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

પ્રવર્તન નિર્દેશાલય (ED) એ મંગળવારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાને સંજય ભંડારી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ જારી કર્યો હતો. સમન્સમાં વાડ્રાને આજે જ તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું નિર્દેશ આપવામાં આવ્યો છે.

Subscribe

Latest stories