HomeInternational

International

ઓમાનના દરિયાકિનારે ઓઇલ ટેન્કર ડૂબ્યું, ૧૩ ભારતીયો સહિત ૧૬ ક્રૂ મેમ્બર ગુમ

ઓમાનના દરિયાકાંઠે ડૂબી ગયેલા કોમોરોસ-ધ્વજવાળા ઓઇલ ટેન્કરના ૧૬ સભ્યોના ક્રૂ હજુ પણ ગુમ છે. જેમાં ૧૩ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. જ્યારે બાકીના ત્રણ...

કેનેડામાં જોબ ન મળતા સ્ટ્રેસમા રહેતી ભારતીય યુવતીનુ હાર્ટ એટેકથી મોત

કેનેડામાં 1 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર ગયેલી ભારતીય યુવતીનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેમની દીકરીને ક્યાંય નોકરી જ...

કૅનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પર દેશ નિકાલનું જોખમ, જાણો સમગ્ર મામલો

કૅનેડામાં રહેતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત છે કારણકે તેમની વર્ક પરમિટ સમાપ્ત થઈ ચૂકી છે અને હવે નાગરિકતા મેળવવાનો કોઈ રસ્તો નથી. માહિતી અનુસાર નિયમોમાં...

અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર, ટ્રમ્પના એક સમર્થક તથા શૂટરના મોત

પેન્સિલવેનિયામાં રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો છે. જેમાં ટ્રમ્પનો આબાદ બચાવ થયો છે. યુએસ સિક્રેટ સર્વિસે જણાવ્યું છે કે...

નાઇજીરીયામાં ચાલુ ક્‍લાસે શાળાની ઈમારત ધરાશાયી, ૨૨ વિદ્યાર્થીઓના મોત

આફ્રિકન દેશ નાઈજીરિયામાં મોટી દુર્ઘટના બની છે. શુક્રવારે સવારે એક મોટો અકસ્‍માત થયો હતો. અહીં બે માળની શાળાનું બિલ્‍ડીંગ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટના...

ખાન યુનિસમાં શાળા પર ઈઝરાયેલનો હુમલો, ૨૭ લોકોના મોત

દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ શહેરમાં એક શાળાને નિશાન બનાવીને ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ પેલેસ્ટિનિયન માર્યા ગયા અને કેટલાક અન્ય ઘાયલ થયા....

જાપાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ૬.૩ની તીવ્રતા

જાપાનના પશ્ચિમી ઓગાસાવારા ટાપુઓમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક હવામાન એજન્સીએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર ૨૭.૧ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૧૩૯.૦...

Must read

spot_img